Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના તહેવારોને અનુલક્ષીને
જામનગર તા. ૧૫: દુર્ગાપુજા, દિવાળી, છઠ પૂજા અન્વયે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ રેલવે ડિવિઝનમાંથી તા. ૧-ઓક્ટોબરથી ૩૦-નવેમ્બર સુધી ચાર વધારાની ટ્રેન દોડાવવામાં આવનાર છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા રેલવે સુવિધા માટે વધારાની ટ્રેનો દોડાવી રહી છે. જેમાં હાપા નાહરલાગુન, ઓખા ગાંધીધામ, ઓખા-ભગત મેઠી, ઓખા દિલ્હી (સરાઈ રોહિલ્લા), ઓખા-મદુરાઈ, રાજકોટ-બરૈની, રાજકોટ-લાલકુંલા, અને રાજકોટ-મહેબુબનગર (તમામ સાપ્તાહિક ટ્રેન) નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial