Advertisement
Author: નોબત સમાચાર

સોનલમાતાના મંદિરે આજે મિટિંગ

સોનલબીજ ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: સમસ્ત ચારણ સમાજ દ્વારા આ વર્ષે પણ સોનલ બીજની ઉમંગભેર ઉજવણી તા. ૨૨ના સોમવારે આઈશ્રી સોનલ માતાજીનું મંદિર, ૪૯- દીગ્વીજય પ્લોટ, શંકર ટેકરી, જામનગરમાં કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ચારણ સમાજની અગત્યની મિટિંગ તા. ૧૨ના શુક્રવારે રાત્રે ૮ વાગ્યે સોનલ માતાજીના મંદિરે, ૪૯- દિ. પ્લોટના છેડે, જામનગરમાં રાખવામાં આવી હોવાનું આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગરના પ્રમુખ દેવિદાનભાઈ ગઢવી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh