Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલ નવીનીકરણ કામગીરી અન્વયે
જામનગર તા. ૧રઃ ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગરમાં નવીનીકરણની કામગીરી શરૂ થયેલ હોવાથી હોસ્પિટલ કેમ્પસની અંદર હાલમાં પાર્કિંગ માટેની જગ્યા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ અને દર્દીના સગા માટે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું પાર્કિંગ હિંમતનગર રોડ પાસે આવેલ જુની પોલીસ લાઈનમાં કરવામાં આવેલ છે. સારવાર લેવા તથા દર્દીની મુલાકાતે આવતા મુલાકાતીઓએ સૌપ્રથમ દર્દીને જે-તે હોસ્પિટલ બિલ્ડિંગમાં ઉતારી પોતાનું વાહન ફરજિયાતપણે હિંમતનગર રોડ પાસે અવોલ જુની પોલીસ લાઈનમાં પાર્ક કરવાનું રહેશે તેમ તબીબી અધિક્ષક ગુરૂ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial