Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા શહેરમાં આવેલ એક માત્ર સીએનજી પંપ ઘણાં દિવસોથી બંધ હોવાથી રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આમ આદમી પાર્ટીના અગ્રણી બદલદેવભાઈ ગઢવીની આગેવાની હેઠળ રિક્ષાચાલકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાકિદે સીએનજી પંપ ચાલુ કરાવવા માંગણી કરી હતી. જો કે પંપના સંચાલકે એવો ખુલાસો કર્યો હતો કે સલામતીના નિયમોનુસારનું કામ પૂરૂ થયે તરત જ પંપ ચાલુ કરી દેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial