Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા યાત્રાધામમાં આખલા બાખડવા એ આમ ઘટના બની રહી છે. દ્વારકાના રેલવે સ્ટેશન રોડ પર બે આખલાઓ બાખડી પડતા બાજુમાં પડેલી રીક્ષાને હડફેટે લીધી હતી જેના કારણે રીક્ષાને મોટી નુકસાની પહોંચી હતી. સદનસીબે રીક્ષા ખાલી હોય કોઈ જાનહાની કે ઈજા ટળી હતી. દ્વારકા પંથકમાં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial