Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ, કેફી દ્રવ્ય અંગે અપાઈ વિગતોઃ
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એસઓજીના સહયોગથી તાજેતરમાં લાલપુરની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પીઆઈ ધાસુરા, વી.બી. ચૌધરી, એસ.વી. ચૌધરી અને પોલીસ ટીમ સાથે રહી હતી. ફીશીંગ કોલ, ફેક કોલ ઉપરાંત એસઓજી દ્વારા નશાકારક દ્રવ્યના સેવનથી થતાં નુકસાન અંગે જાણકારી આપવામાં આવી હતી. તે ઉપરાંત ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ ડ્રાઈવનું પણ આયોજન લાલપુરની વીર સાવરકર સ્કૂલમાં કરાયું હતું. જેમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાયબર ફ્રોડ અંગેની વિગતો આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial