Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભગવતી ઓટોલિંક પ્રા.લિ. દ્વારા
જામનગર તા. ૨૪: જામનગરના જાણીતી ભગવતી ઓટોલિંક પ્રા.લિ. દ્વારા રૂપારેલિયા પરિવારના સ્વ. સતીષભઈ રૂપારેલિયા (૧૧ મી પુણ્યતિથિ) તથા સ્વ. પરેશભાઈ રૂપારેલિયાની પાવન સ્મૃતિમાં રૂપારેલિયા પરિવારના સૌજન્યથી તા. રપ-૭-ર૦ર૬ ના સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ભગવતી ઓટોલિંકના પરિસરમાં, રવિ પેટ્રોલ પંપની પાસે, હાપા, જામનગરમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પના સ્થળે આંખની તથા દાંતની વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ કેમ્પમાં સહભાગી થવા અને રજિસ્ટ્રેશન માટે મો.નં. ૯૯૦૯૯ ૯૦૯૦૬, ૯૯૦૯૯ ૯૦૯૩૯ ઉપર સંપર્ક કરવા આયોજક શાંતુભાઈ રૂપારેલિયા (પીએચપી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ) તથા રૂપારેલિયા પરિવારે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial