Advertisement
Author: નોબત સમાચાર

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના દ્વારા ઓનલાઈન પરિચય મેળાનું આયોજન

રઘુવંશી સમાજના લગ્નોત્સુકો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: મનુભાઈ મીરાણી (શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર નિઃશુલ્ક-રાજકોટ) ની આગેવાનીમાં અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા નિઃશુલ્ક ઓનલાઈન પરિચય મેળો તા. ર/૮ ના રવિવારે સાંજે પ વાગ્યાથી યોજવામાં આવ્યો છે. વિદેશમાં વસતા તથા વિદેશ જવા ઈચ્છુક રઘુવંશી સમાજના યુવક-યુવતીઓ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સમગ્ર વિદેશમાંથી અંદાજે ૧૦૦ રઘુવંશી લગ્નોત્સુકો આ પરિચય મેળામાં ભાગ લેશે. તા. ૨૮/૭ સુધીમાં નામ નોંધાવાનું રહેશે. જેપીજી ઈમેજમાં બાયોડેટા અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા તથા નામ સાથે 'ર્હ્લંઇઈૈંય્દ્ગ' લખીને મિતલ ખેતાણી (મો. ૯૮ર૪ર ર૧૯૯૯) અથવા સંજયભાઈ કક્કડ (મો. ૯૮ર૪૦ ૪૩૭૯૯) માં વોટ્સએપ કરવો. આ અંગે વધુ વિગત માટે મનુભાઈ મીરાણી (મો. ૯૪ર૮૪ ૬૬૬૬૩) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh