Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિરલ બાગ નજીક જર્જરિત દીવાલ ધરાશાયી થતા મોટરકારને નુક્સાન

વીજપોલ તૂટી પડ્યોઃ તંત્રની બેદરકારીનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગર શહેરના વિરલ બાગ વિસ્તારમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી તેમજ વીજપોલ તૂટી પડતા વાહનને નુક્સાન થયું હતું.

શહેરના વિરલ બાગ નજીકના વિસ્તારમાં આજે જર્જરિત દીવાલ તૂટી પડી હતી. પરિણામે નજીકમાં જ આવેલ વીજપોલ પણ તૂટી પડ્યો હતો. પરિણામે ત્યાં પાર્ક કરેલ કાર સહિતના વાહન ઉપર કાટમાળ વીજપોલ પડતા વાહનમાં નુક્સાન થયું હતું.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ દીવાલ અંગે તંત્રને અનેક વખત જાણ કરી રજૂઆત કરવામાં આવીહતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતાં જે દીવાલ આખરે તૂટી પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh