Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયાના વતની તથા અગ્રણી રઘુવંશી જયસુખભાઈ પીંડારાવાળા તથા યમુના સત્સંગ મંડળના હીનાબેન સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાને અમેરિકામાં સતત બીજી વખત ખાસ એવોર્ડ મળતા રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
આ એવોર્ડ યુનિવર્સિટી ઓફ નેવાડી લાસ વેગાસ દ્વારા નોબલ પ્રાઈઝ વિજેતા ડો. ગર્ગ સેમીનજા તથા ડો. વિવેક મૂર્તિ, ડો. રીચસન જોડ સહિતની ઉપસ્થિતિમાં ડો. સ્નેહ સોનૈયાને અપાયો હતો. જે સતત બે વખત તેમણે મેળવ્યો હતો. દર્દીઓની સારવારમાં દયાળુતા, માયાળુતા તથા પ્રામાણિકતા તથા માનવતાના ઉચ્ચ આદર્શો માટે હ્યુમેનીઝમ ઈન મેડિસિન એવોર્ડ અપાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial