Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ મરામત કરવા ઉઠતી લોકમાંગણીઃ
જામનગર તા. ૧૧: ભાટીયાથી ભોગાત સુધીનો ૧૧ કિ.મી.નો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો હોવાથી તેને તાકિદે રીપેર કરવા ઉગ્ર લોકમાંગણી ઉઠવા પામી છે.
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં હરસિદ્ધિ માતાજી મંદિર, પોરબંદર, સોમનાથ વાહનો જતા હોય છે. આ ઉપરાંત આ માર્ગ પર તાલુકાના નાના ગામડાઓ ગોકલપર, ભારવડીયા, નાવદ્રા, લાંબા, ગાંગડી, ગાંધવી વગેરે આવેલા હોવાથી વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાથી મહત્ત્વના રસ્તાને તાકિદે રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial