Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગરના શ્રી ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી વિભાગ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે જ્ઞાતિનું સમૂહ ભોજન તા. ૧૨-૬-૨૬ના સાંજે ૭:૩૦ થી ૧૧ દરમ્યાન બ્રહ્મપુરી, કાશી વિશ્વનાથ રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે જેમાં જ્ઞાતિના પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ અનિસભાઈ સોઢા, પંકજભાઈ સોઢા, મંત્રી દિનેશભાઈ સોઢાએ સૌ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial