Advertisement
Author: નોબત સમાચાર

સ્મશાન ચોકડી પાસે ભૂવો પડતા ટ્રાફિક જામ

કામ ચાલુ હોઈ, સિંગલ રોડ જ ચાલુ હતો ત્યારે

જામનગરના સ્મશાન ચોકડી, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ગઈકાલે માર્ગમાં ભૂવો પડ્યો હતો. અહિં કામ ચાલતું હોવાથી એક તરફના રસ્તામાં જ વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હોવાથી માર્ગમાં ભૂવો પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વિસ્તારના સ્થાનિક ધંધાર્થીઓ દ્વારા આ ભૂવાના ખાડામાં પથ્થરો મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ વાહનચાલકને અકસ્માતનો ભોગ બનવું ન પડે. હવે સત્વરે મહાનગરપાલિકાનું તંત્ર આ ભૂવો બૂરવાનું કામ હાથ ધરે તેથી વાહનચાલકોને અકસ્માતથી બચાવી શકાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh