Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે
રાજકોટ તા. ૩૦ઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા ૧પ-૧-ર૦ર૪ સુધી ખાસ ભાડું લઈને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં (૧) ટ્રેન નંબર ૦૯૪૩પ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ પહેલા ૩૦-૧ર-ર૦ર૩ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે ૧પ-૧-ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. (ર) ટ્રેન નંબર ૦૯૪૩૬ ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જે પહેલા ૩૧-૧ર-ર૦ર૩ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે ૧૬-૧-ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર ૦૯૪૩પ અને ૦૯૪૩૬ ના વિસ્તૃત ફેરાઓનું બુકીંગ ૩૦-૧ર-ર૦ર૩ થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઈટ પર થશે. ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે વેબસાઈટ ુુુ.ીહૂેૈિઅ. ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ પર તપાસ કરી શકો છો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial