Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂણ્ય અક્ષય પ્રદાન હોતા હૈ, જબ ભી સોને કા દાન હોતા હૈઃ
'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ ભગવાનશ્રી સત્યનારાયણના પ્રાચીન મંદિરે અધિક માસની સુદ એકાદશી અને વ્યતિપાત યોગનાં પાવન દિને ભક્તોએ સુવર્ણદાન અને રજત દાન કરી પુણ્યલાભ પ્રાપ્ત કર્યો હતો. આ દિવસે સોના-ચાંદી દાન કરવાનું મહાત્મ્ય હોય મંદિર દ્વારા ભક્તો ન્યૂનતમ ખર્ચમાં સુવર્ણ દાન - રજત દાન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને પગલે ભક્તોએ કારમી મોંઘવારીમાં પણ આનંદસહ સુવર્ણ દાનની પરંપરાને નિભાવવાનો લ્હાવો લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial