Advertisement
Author: નોબત સમાચાર

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મીઠી-મધુરી છાસ વિતરણની સેવા બદલ દાતાઓનું સન્માન કરાયુ

જામનગરમાં શ્રી ગંગામાતા ચેરી. ટ્રસ્ટ પાસે

                                                                                                                                                                                                      

પરમપૂજ્ય વ્રજસેનવિજયજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય ભગવંત હેમપ્રભવિજયજી મ.સા. ની શુભ પ્રેરણાથી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ પાસે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાવ્હાલાને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતી મીઠી મધુરી છાસની ચાલતી સેવામાં સેવા આપવા જૈન સમાજના યુવા કોર્પોરેટર દર્શનભાઈ શેઠનું હિતેષભાઈ મહેતા દ્વારા નવાનગર બેંકના વાઈસ ચેરમેન મુનિશભાઈ મહેતાનું જૈન એમ્પ્લોયીસ ફેડરેશનના પ્રમુખ અજયભાઈ શેઠ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમસ્ત જૈન સમાજ સેક્રેટરી વિજયભાઈ શેઠ, જોઈન્ટ સેક્રેટરી અજયભાઈ શેઠ, મુનિશભાઈ મહેતા તેમજ જૈન એલર્ટ ગ્રુપના પંકજભાઈ મહેતા સેન્ટ આન્સ સ્કૂલના જાગૃતીબેન જોઈસર દ્વારા સેવા આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh