Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબી, એસઓજી, સિટી એ-નો સ્ટાફ તથા હોમગાર્ડઝ જવાનો સાથે રહ્યાઃ
જામનગરમાં ગઈકાલે મહોર્રમ પર્વને અનુલક્ષીને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીના વડપણ હેઠળ સિટી એ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપીની સાથે સિટી એ ડિવિઝનના પીઆઈ ડોડીયા, એલસીબી પીઆઈ ચૌધરી, એલસીબી સ્ટાફ, એસઓજી ટીમ તેમજ પોલીસ મથક હેઠળની પોલીસચોકીઓના સ્ટાફ, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ટૂકડીએ દરબારગઢ, કાલાવડ નાકા સહિતના વિસ્તારોમાં ચકાસણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial