Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનના શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૫: ઓખા પાસેના સુદર્શન સેતુ પર બોલેરોના બોનેટ પર બેસેડી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે રાજસ્થાનના એક શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર જીજે-૧૭-સીઈ ૬૪૯૬ નંબરની બોલેરોના બોનેટ પર એક મહિલાને બેસાડી તેનો વીડિયો કોઈએ ઉતાર્યા પછી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે હતો.
ઉપરોક્ત વીડિયો પોલીસ સુધી પહોંચ્યા પછી શરૂ કરાયેલી તપાસમાં રાજસ્થાનના ઉદયપુરના નંદલાલ દયાશંકર સેવક નામના શખ્સ સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial