Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી તા. ૮ જુલાઈ સુધી
રાજકોટ તા. ર૦: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી ર૧ જૂનથી ૮ જુલાઈ, ર૦ર૬ સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (યાત્રા ટૂંકાવવામાં) કરવામાં આવશે અને બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે તથા ટ્રેન નંબર રર૯પ૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી ર૧ જૂનથી ૮ જુલાઈ ર૦ર૬ સુધી બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial