Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યોઃ
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે પીઆઈ એમ.વી. ડાભીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગમાં જુદા જુદા સ્થળેથી ગોવિંદ મુળજીભાઈ પરમાર, કિશન હરદાસભાઈ પરમાર, રાજુ રામભાઈ બાદલ, સંજય હરીભાઈ ઠાકુર, વિશાલ વિનોદભાઈ નિમાવત, સાગર ભરતભાઈ જોષી, મિતેશ રૂખડભાઈ ડાભી, રણજીતસિંહ ઘેલુભા જેઠવા તથા દિનેશ મુળજીભાઈ પરમાર નામના નવ શખ્સ છરી, ચપ્પુ, ગુપ્તી જેવા હથિયાર સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે નવ હથિયાર કબજે કરી તમામ નવ શખ્સ સામે જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હાની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial