Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪ હથિયાર કબજેઃ શંકાસ્પદ શખ્સોને ચકાસવામાં આવ્યાઃ
જામનગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ખાસ ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. હથિયારો સાથે રખડતા તત્ત્વોને પકડી પાડવા ઉપરાંત રેમ્બો ટાઈપ છરીથી ઓળખાતા હથિયારો કબજે કરવા એલસીબી દ્વારા એસઓજી, પેરોલ ફર્લો ટીમ તેમજ સિટી-એ, બી, સી ડિવિઝનના પોલીસ કાફલાને સાથે રાખી ગઈકાલે જુદા જુદા સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેર સાથે જોડાતા ધોરીમાર્ગાે પર આવેલી કેટલીક દુકાનોમાં વેચાતા છરી-ચાકા અંગે પણ ચકાસણી કરવા ઉપરાંત એલસીબી સ્ટાફે છરી-ચાકા સજાવી આપતા શખ્સોની પણ પૂછપરછ હાથ ધરી હતી. ડ્રાઈવ દરમિયાન ર૪ હથિયાર કબજે કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial