Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદી જુદી જેલમાંથી લેવાયો હતો કબજોઃ
જામનગર તા. ૨૦: જામનગરની કુખ્યાત સાયચા ગેંગના ત્રણ શખ્સનો અલગ અલગ જેલમાંથી કબજો લેવાયા પછી રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીને જેલહવાલે કરાયા છે.
જામનગર નજીકના બેડીની કુખ્યાત સાયચા ગેંગના અગિયાર શખ્સ સામે ગયા મહિને ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ ગુન્હાના આરોપી બશીર જુસબ સાયચાનો રાજકોટ જેલ તથા સીકંદર નુરમામદનો સુરત જેલમાંથી તેમજ રઝાક નુરમામદનો રાજકોટ જેલમાંથી કબજો લેવામાં આવ્યો હતો. આઠ દિવસના રિમાન્ડ પર રહેલા આ શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે તેઓને જુદી જુદી જેલમાં ધકેલી દીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial