Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવ એક્તા દિવસની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ર૧: સંત નિરંકારી મિશન દ્વારા આગામી તા. ર૪-૪-ર૦રપ ના દિને માનવ એક્તા દિવસ ઉજવવામાં આવશે. જેમાં ગુજરાતના નવ શહેરો સહિત વિશ્વભરમાં પ૦૦ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે.
તા. ર૪/૪ ના ગુજરાતમાં અમદાવાદ, સુરત, દમણ, ભાવનગર, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા તેમજ જામનગરમાં રક્તદાન કેમ્પ યોજાશે. જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં સવારે ૮-૩૦ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial