Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટી કાશી'માં બળેવ નિમિત્તે
'છોટી કાશી' જામનગરમાં કે.વી. રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં બળેવ નિમિત્તે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સામૂહિક જનોઈ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ભૂદેવોએ ધોતી, ઉપરણું ધારણ કરી મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલી વૈદિક પરંપરાનું પાલન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial