Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈની અન્યત્ર બદલી થતાં તેમની જગ્યાએ પીઆઈ સી.એલ. દેસાઈ નિયુક્તિ પામ્યા છે. તેની સાથે જ મહિલા પીએસઆઈ બી.કે. કડછા અને એલ.એસ. પુરોહિત સહિતના ત્રણ ફોજદાર પણ હાજર થયા છે. ગઈકાલે આ પોલીસ અધિકારીઓએ પત્રકારો સાથે બેઠક યોજી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial