Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૫ ઃ સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાર્થી ઉચ્ચ કેળવણી સહાયક મંડળ દ્વારા મૂળ સૌરાષ્ટ્રના લેઉવા પટેલ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે ભારતની કોઈપણ સરકાર માન્ય કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમો માટે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી શૈક્ષણિક પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે.
જે અંગેની સંપૂર્ણ વિગતો મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઈ મેઈલ જેના પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો, આધારો સાથે રૃબરૃ/ટપાલ/કુરીયર મારફતે પહોંચાડી દેવાના રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial