Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદનું સત્ર ચાલુ હોવાથી
જામનગર તા. રપઃ તા. ર૪ મી જૂન-ર૦ર૪ થી લોકસભા સત્ર શરૃ થયું છે. આ સત્ર દરમ્યાન જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા. ર૪-૬-ર૪ થી તા. ૩-૭-ર૦ર૪સુધી સંસદીય સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. લોકસભાના આ સત્ર દરમ્યાન જામનગર જિલલામાં જામનગરમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા ભાણવડમાં સંસદસભ્યના કાર્યાલય સવારે ૯-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલયઃ નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે જામનગર (ફોન ઃ ૦ર૮૮- ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય ઃ પોસ્ટ ઓફિસ રોડ (ફોન નં. ૦ર૮૩૩-ર૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલય ઃ વેરાડ નાકા બહાર (ફોન નં. ૦ર૮૯૬- ર૩૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial