Advertisement
Author: નોબત સમાચાર

સાત રસ્તાથી હોમગાર્ડ કચેરી સુધીના મુખ્ય માર્ગ ઉપર 'દોઢ સ્પીડ બેકર'

લેઈટેસ્ટ ટેકનોલોજીનો નમુનોઃ

જામનગર મહાનગરપાલિકામાં નિષ્ણાત ઈજનેરો દ્વારા અવારનવાર લેઈટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે ! પ્રદર્શન મેદાનમાં મોટા નેતાની સભા સમયે રાબેતા મુજબ સાત રસ્તાથી હોમગાર્ડ કચેરી સુધીના સ્પીડ બ્રેકરો અંશતઃ દૂર કરાયા હતાં. હવે ફરીથી રાબેતા મુજબ ત્યાં જ સ્પીડ બ્રેકરો બનાવાયા છે... વિશ્વની લેઈટેસ્ટ ટેકનોલોજીથી - અડધા પડધા સ્પીડ બ્રેકરો હતા. તેની ઉપર ઢાળીયા બનાવી નવા દોઢ સ્પીડ બ્રેકર બનાવ્યા છે.. આવા અણધડ સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકોને તકલીફ તો પડે જ છે પણ અકસ્માતનો ભય પણ રહે છે. આ તમામ સ્પીડ બ્રેકરો નિયમ મુજબના માપ-સાઈઝમાં સાથે બનાવવાની જરૃર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh