Advertisement
Author: નોબત સમાચાર

ખૂલ્લી કેનાલમાં વાહનચાલકો ખાબકે એવી સ્થિતિઃ તંત્ર બેદરકાર

જામનગરના એરોડ્રામ રોડ પરની

                                                                                                                                                                                                      

જામનગરમાં એરોડ્રામ રોડ પર ખોડીયાર કોલોની નજીક કેનાલ પાસે વિકાસ કાર્ય માટે ઘણાં સમયથી ગટરના પાણીના નિકાસ માટે ચાલતા કામ પાસે કોઈ આડશ કે બેરીકેડ મૂકવામાં આવ્યા નથી જે અકસ્માતજનક સ્થિતિ છે. સિક્સ લેનની કામગીરી વચ્ચે અહીં રોડની ધારોધાર ખૂલ્લી કેનાલમાં વાહનચાલકો ખાબકે તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની આ બેદરકારી અકસ્માતની ગોઠવણ સમાન લાગી રહી છે. અકસ્માત સર્જાય તે પહેલા અહીં બેરીકેડ મૂકવાની પ્રબળ માંગ ઊઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh