Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધી ભંગના ૯ર ગુન્હા નોંધતી પોલીસ

એક જ દિવસમાં આરોપીઓ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૧: તાજેતરમાં ભાવનગરમાં બનેલા બનાવ પછી ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથક દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. એક જ દિવસમાં ત્રણ મહિલા સહિત ૯ર સામે કેસ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથક દ્વારા દારૂબંધી ભંગ અંગે ગુન્હા નોંધવામાં આવી રહ્યા છે. જેમાં એક જ દિવસમાં ત્રણ મહિલા સહિત ૯ર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.

દેશી દારૂ સાથે આરોપીઓને પકડી પાડવા ઉપરાંત નશાની હાલતમાં રખડતા શખ્સો, નશો કરીને વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી ઉપરાંત દારૂ વેચતા શખ્સોને પણ દબોચી લેવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh