Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા૫માનમાં થયો પોણા ડીગ્રીથી વધુનો ઘટાડો
જામનગર તા. ર૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોની આવન-જાવનના કારણે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં હાલ વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. છેલ્લા ચોવિસ કલાકમાં પોણા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે અડધા ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૭.૩ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોની આવન-જાવનના કારણે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.
નગરમાં ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને ૮૨ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial