Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધ૫ુરની એ.વી.ડી.એસ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ યોગનું મહત્ત્વ સમજાવી વિવિધ યોગાસનની તાલીમ આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો કાર્યક્રમમાં જોડાયા હતાં. આચાર્ય યોગેશભાઈ વાછાણીએ આભારદર્શન કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial