Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમરજન્સીમાં પશુ તબીબની સેવા ઉપલબ્ધ જરૂરીઃ
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા દ્વારકા જિલ્લાનું વડુ મથક હોવા છતાં ગઈકાલે અહીંના વછરાજનગરમાં રહેતા એક ગઢવી પશુપાલકની ગાયને પ્રસૂતિ પછી પેટ બહાર નીકળી ગયું હોય, વાછરડીને જન્મ આપી આ ગાય પીડા અનુભવતા તેના માલિક દ્વારા ખંભાળીયા શહેરના પશુ તબીબો, એનિમલ સંસ્થાઓને ગાયની સારવાર માટે બોલાવેલ પણ કોઈ ના આવતા અને ગાયને સમયસર સારવાર ન મળતા આ ગાયનું મૃત્યુ નિપજતાં થારીયાભાઈ ગઢવીએ જિલ્લાના વડા મથકમાં ઈમરજન્સીમાં પશુ ડોકટરની સેવા ઉપલબ્ધ થાય તે માટે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial