Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છાત્રોને યોગ અને પ્રયોગો સાથે સમજૂતી
જામનગરની એલ.જી.હરિઆ સ્કૂલમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે યોગના મહત્ત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું. બે તબક્કામાં છાત્રોને યોગ અંગે પ્રયોગો સાથે સમજૂતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય ધવલભાઈ ભટ્ટે પતંજલિને યાદ કર્યા હતા. સૂર્ય નમસ્કાર અને હનુમાન ચાલીસાની રજૂઆત સાથે ઉજવણી સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial