Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૫૬૦૦નો વસૂલવામાં આવ્યો હાજર દંડઃ
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે એસપી ડો. રવિમોહન સૈનીની સૂચના અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એના પીઆઈ વી.એમ. ડોડીયાની સૂચનાથી પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. રૂ।.૫૬૦૦ હાજર દંડ વસૂલાયો હતો અને ડાર્ક ફિલ્મ લગાડીને જતી ચાર મોટરમાંથી ફિલ્મ દૂર કરાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial