Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે
જામનગર તા. ૬: મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે તા. ૭ના બેટ દ્વારકા મંદિરના શિખરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ધ્વજા રોહણ અને ત્યાર પછી બેટના સ્વામિનારાયણ મંદિરમાં સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી બેટ દ્વારકાથી ભવ્ય રેલી નીકળશે, જે દ્વારકા પહોંચશે. ત્યાં મુુળુભા માણેકની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે. સમાજના પ્રમુખ અને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા લોકોને ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial