Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભર ઉનાળે પાણીની તંગીઃ
ભાટિયા તા. ૨૨: ભાટિયાના પા.પુ. બોર્ડના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારીના કારણે ભાટિયામાં ભરઉનાળે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
ભાટિયામાં ચાર-ચાર દિવસે પાણી માંડ માંડ મળે છે. તેમાં ચોથા દિવસે જ પાણી પુરવઠા બોર્ડની મોટર સળગી જવાથી પાણી વિતરણ ઠપ્પ થઈ ગયું હતું.
ગામના સરપંચે નવી મોટર મંગાવવા તથા એક વધુ મોટર સ્ટેન્ડબાયમાં રાખવા સૂચન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial