Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સાડાત્રણસો વર્ષ જુની વિરાસત વિકાસ ઝંખે છે

વિશ્વ વિરાસત દિવસ (વર્લ્ડ હેરીટેજ ડે)

                                                                                                                                                                                                      

૧૮ મી એપ્રિલ એટલી વિશ્વ વિરાસત દિવસ (વર્લ્ડ હેરીટેજ ડે) જેની ઉજવણી આપણા ઐતિહાસિક વિરાસત વારસાની જાળવણી કરવી, તેના ઈતિહાસને જાણવો તથા તેનો પ્રચાર-પ્રસાર કરવો તે માટે આજનો દિવસ મનાવાય છે.

આપણા જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ આવી ઐતિહાસિક ઈમારતો (વિરાસતો) અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી અહિં આવી જ એક વિરાસતનો ઉલ્લેખ આજે કરાયો છે. અહિં પ્રસ્તુત તસ્વીર જામનગરમાં નાગમતી નદીના કિનારે સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે સોઢીવાડી તરીકે જાણીતા વિસ્તારમાં આવેલ અંદાજે સાડાત્રણસો વર્ષ જુના સમાધિસ્થાનની છે.

જર્જરીત બની ગયેલ હોય ગુજરાત સરકારે તેનું રિસ્ટોરેશન કરી આ વિરાસત બચાવવી જોઈએ.

આવી ઐતિહાસિક વિરાસતો જામનગર શહેરના સમૃદ્ધ ઈતિહાસના એક હિસ્સારૂપ હોય, તેના મહત્ત્વને આજના આ વિશ્વ વિરાસત દિવસ પ્રસંગે યાદ કરી મહત્ત્વ આપીએ...

- આલેખનઃ ભૂપતસિંહ ચૌહાઅ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh