Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: આગામી ચૈત્ર માસ-૩૦ (અમાસ)ન્ ાા દિવસે તા. ૨૭-૪-૨૦૨૫ના રવિવારે, સર્વે પિતૃના મોક્ષ માટે નિત્ય તર્પણની વિધિ સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક બાલાચડી બાળેશ્વર, ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાખવામાં આવેલ છે. જે કોઈપણ શ્રદ્ધાળુને આ વિધિમાં લાભ લેવો હોય તો નામ નોંધાવા માટે પોતાના નામ નોંધાવી શકે છે. નામ નોંધવાની છેલ્લી તા. ૨૨-૦૪-૨૦૨૫ સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી રહેશે.
વધુ વિગતો તથા નામ નોંધણી માટે મિતેષ દવે, ઓફિસ નં. ૧૧૮:બી પ્રથમ માળ ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ, પંચેશ્વર ટાવર રોડ, જામનગર. મો. નં. ૯૭૨૫૭ ૬૯૧૬૧ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial