Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રામમંદિરના પ૦૦ વર્ષનો સંઘર્ષ સફળ થયાની ઉજવણીઃ
જામનગર તા. ૧૯ઃ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રર/૧ ને સોમવારે યોજાનાર છે ત્યારે દેશભરના મંદિરોમાં આ પર્વને ઉજવવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
છોટીકાશી જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન સત્યનારાયણ મંદિરે તા.રર/૧ ને સોમવારે સવારે ૧૦ કલાકેથી પ૦૦ હનુમાન ચાલીસાનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો સંઘર્ષ પ૦૦ વર્ષ જૂનો છે, આ સદીયોનો સંઘર્ષ સફળ થવાનાં અવસરની ઉજવણીરૃપે ભકતોને વહેલા તે પહેલાના ધોરણે પ૦૦ હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial