Advertisement
Author: નોબત સમાચાર

શહીદવીર હેમુ હાલાણીને શ્રદ્ધાંજલિ

તા. ર૧ જાન્યુ.ના વિવિધ સ્પર્ધાઓ સાથે

જામનગર તા. ૧૯ઃ જામનગરની ભારતીય સિંધુ સભા, યુવા સંગઠન દ્વારા તા. ર૧-૧-ર૪ ના દિને અમર શહીદવીર હેમુ હાલાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંજે ૭ વાગ્યે નાનકપુરી, ગુરૃનાનક મંદિરની પાસે અંબે માતાના હોલમાં યોજવામાં આવ્યો છે. આ સાથે શહીદવીર હેમુ હાલાણી વિશે નિબંધ, વકતૃત્વ અને ચિત્ર રંગપૂરણી સ્પર્ધા યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh