Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. રર ના યોજાનાર છે. લોકો આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે તે પહેલા જ આ જાહેરાત કરી દીધી છે. તા. રર અને સોમવારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે ર-૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ હુકમ ગુજરાત સરકારની તમામ કચેરીઓ, કેન્દ્ર તથા રાજ્ય સરકાર હસ્તકના વોર્ડો/કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને લાગુ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial