Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા સ્થિત જલારામ મંદિરના પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટ-રાજકોટના સહયોગથી આ કેમ્પમાં ડો. ધર્મેન્દ્રભાઈ અને તેમની ટીમે સેવા આપી હતી. ૬૦ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાંથી ઓપરેશનની જરૂરિયાત જણાતા ૧પ દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશભાઈ દત્તાણી, રાજુભાઈ હિંડોચા, નવનીતભાઈ સોમૈયા, કમલેશભાઈ વસાણી, મનોજભાઈ સુરાણી, અલ્પાબેન વસોયા તથા ઝલકબેન દત્તાણીએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial