Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીની વેકેશનમાં માનવ મહેરામણ ઉમટશે
નાતાલના મીની વેકેશન પૂર્વે જ યાત્રાધામ દ્વારકામાં ભાવિકો તથા પર્યટકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હોય, વીકેન્ડથી જ દ્વારકાના દ્વારકાધીશ મંદિર તેમજ દ્વારકા દર્શન સહિત નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર સહિતના તીર્થસ્થળો તેમજ સહેલાણીઓને આકર્ષતા શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, ભડકેશ્વર બીચ સહિતના ધાર્મિક તેમજ પર્યટન સ્થળો પર ભાવિકોનો તેમજ સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આગામી પખવાડિયા દ્વારકા પંથકમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial