Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારો હોય તે દિવસે હજારો લીટર પાણી નો વેડફાટ !
સલાયા તા. ૨૨: સલાયામાં શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે. જેના કારણે જ્યારે જયારે આ વિસ્તારમાં પાણીનો વારો હોય ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે અને માર્ગો પર પાણી ફરી વળે છે. જેથી લોકોને, વાહનચાલકોને અવર-જવરમાં મુશ્કેલી પડે છે.
એક તરફ સરકાર પાણી બચાવવા અનેક યોજના બનાવે છે. ત્યારે સલાયામાં ઘણાં સમયથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. સલાયા નગરપાલિકા દ્વારા તાકિદે પાઈપલાઈન રીપેર કરી પાણીનો બગાડ અટકાવવો જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial