Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૯: ખંભાળીયામાં ગઈ રાત્રે નવેક વાગ્યે રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટમાં પડેલા ઝાડી-ઝાંખરા તથા કચરાના ઢગલામાં આગ લાગતા જ્વાળાઓ ઉંચે સુધી પહોંચતા આસપાસ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. નજીકના જાગૃત નાગરિક સુનિલ જોશીએ જણાવતા પાલિકા સદસ્ય રવિભાઈ ગોકાણી તથા પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા તંત્રને જાણ કરતા ફાયરબ્રિગેડએ આગને કાબુમાં લેતા નજીકના મકાનો સુધી આગ ફેલાતા અટકી હતી તથા લોકોને રાહત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial