Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારથી એશિયાડ સર્કસનો પ્રારંભ મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ડેન્ડિંગ ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસકપક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી અને શિલ્પાબેન માધવાણી, સર્કસના મેનેજર દિપરાજસિંઘ, ભાવનાબેન સોની, ભાજપના બિમલભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial