Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-રાજકોટ ટ્રેન પુનઃ શરૂ કરવા માગણી

કાનાલુસ થઈને જતી આ રૂટ ગામડાઓ માટે સુવિધાજનક

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: પોરબંદર-રાજકોટ વાયા કાનાલુસ ટ્રેન પુનઃ શરૂ કરવા અંગે માગણી ઊઠવા પામી છે.

જામનગરના રૂપેશ વિરચંદ શાહએ ડી.આર.એમ. ભાવનગરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, કોરોના સમયમાં પોરબંદર-રાજકોટ ટ્રેન બંધ કરવામાં આવી હતી. વાયા લાલપુર અને કાનાલુસ માટે દોડતી આ ટ્રેન આજે પણ બંધ છે. તેને પુનઃ શરૂ કરવી જોઈએ, કારણ કે લાલપુર તાલુકાના અનેક ગામડાંના લોકો માટે આ ટ્રેન આવનજાવન માટે ખૂબ ઉપયોગી હતી.

આથી હાલ આ સેવા બંધ હોવાથી મુશ્કેલી પડતી હોવાથી સત્વરે પુનઃ શરૂ કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh