Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયામાં ખાણમાં કરતા વર્કરો માટે
ભાટિયા તા. ૧૧: ભાટિયાના બોકસાઈટ ગ્રુપ ઓફ ભાટિયામાં ડીજી-એમએસ -અમદાવાદ-૧ વિભાગ હેઠળ ખાણમાં કામ કરતા વર્કરો માટે સિલિકોસીસ રોગ અંગે જાણકારી આપવા જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ડીજીએમએસના ડાયરેક્ટર માઈન્સ સેફ્ટી મનિષચંદ્ર જયસ્વાલ, સૌરાષ્ટ્ર સિમેન્ટના ડો. મિલન વસાવડાએ સિલિકોસીસ રોગના લક્ષણો, ઈલાજ વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં બોક્સાઈટ ગ્રુપ ઓફ ભાટિયાની વિવિધ કંપનીઓ જીએમડીસી લિ. તરફથી ઈન્ચાર્જ જનરલ મેનેજર (પ્રો.) વિવેક કુમાર સિંઘ, સ્ટાફ, બોમ્બે મિનરલના હેડ માઈનિંગ કે.કે. ચૌધરી, સ્ટાફ, ઓરિએન્ટ એબ્રેસિવ્સના હેડ માઈનિંગ ગુણાનંદ રોય, સ્ટાફ, સૌરાષ્ટ્ર સિમેન્ટના દેશપાંડે, સ્ટાફ, કાર્બોરેડમ યુનિવર્સલ, નટરાજ સિરામિક, સ્કેબલ, વારવાળા લાઈમસ્ટોન માઈન્સમાંથી સાગરભાઈ અને કરન પી. ગોજિયા, બોક્સાઈટ માઈન્સમાંથી મયુરભાઈ તેમજ ભાટિયા બોક્સાઈટ માઈન્સથી બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial