Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના લાલપુર તાલુકાના નવાણિયા ગામના તથા હાલ સુરત ચોર્યાસીમાં રહેતા આહિર ખેડૂત રામભાઈ કાનાભાઈ ચાવડાએ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે વીસ વીઘા જમીન ખરીદેલી જેમાં વાવેલી તમામ મકાઈ ગૌશાળાને દાન આપી જીવદયા અને દરિયાદિલીની લાગણી બતાવતા પ્રશંસનીય બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial